Thursday, June 9, 2011

મૂર્જાતુ ઍક ફૂલ



જૂન મહિના ની શરૂઆત થઈ ગઈ ઍક નવી ચલપહલ શરૂ થઈ ગઈ, 2 મહિના ના આનંદમઇ વેકેશન પછી હવે સ્કૂલ ચાલુ થવા ની તેયારી થઈ ગઈ.

મોલ ની સીડી પર ચડતા ચડતા મનુ ખુશ થતા બોલ્યો મમ્મી આજ આપણે મારા માટે રેનકોટ , સ્કૂલ બૅગ, લંચ બૉક્સ બધુ ખરીદ્સુ ને……., મને બૅગ તો નવી અપાવીશ ને? મને બે ખાના વાળુ લંચ બૉક્સ પણ અપાવીશ ને?, અને આમ બોલતા બોલતા તો મનુ સાઇડ મા પડેલ ઍક ટ્રૉલી ખેચી લીધી અને મમ્મી ને કીધુ આને તો હૂ ચલાવીશ તૂ બસ આમા સામાન નાખજે, પણ ખરેખર તો મમ્મી ને કાઇ લેવુ હતુ તો મનુ ની સ્કૂલ માટે સામાન લેવા આવી હતી. મોલ મા નાચતા નાચતા મનુ હરેક ખૂણા મા જઈ ને પોતા ની પસંદ ની બૅગ, લંચ બૉક્સ અને કમ્પાસ બૉક્સ ટ્રૉલી મા નાખ્યો અને મનુ અને મમ્મી બને ચેક્કીન કાઉંટર સુધી આવીયા, વેકેશન પૂર્ણાહૂતિ ને આરે હતુ, વરસાદ ઍ પણ પોતા ના આગમન ની તયારી દેખાડી દીધી હતી ઍટલે આજે બપોર ના સમયે પણ છ ચેક્કીન કાઉંટર હોવા છતા લાઇન લાંબી હતી બધા લોકો છત્રી કે ઘરવખરી લેવા આવીયા હતા, કે કાલે કદાચ વરસાદ આવે તો સમાન લેવા બહાર આવવુ મુશ્કિલ બની જાય, પણ નાનકડા મનુ ને ક્યા આ વાત ની કાઇ પરવા હતી ઍને તો બસ હૂ ભલો  અને મારૂ લંચ બૉક્સ અન સ્કૂલ બૅગ ભલી. પણ અચાનક મનુ ને ઍક ખ્યાલ આયિવો અને ઈ નીરશ થઈ ગયો  કેમ? ઍક નિસાસો નાખી મનુ ઍ મમ્મી ને કીધુ મમ્મી હવે મારી છુટી પુરી થઈ જસે અને પાછુ મારે સ્કૂલ મા જવા વહેલુ ઉઠવુ પડસે, સ્કૂલ માથી આવીને પછી ટ્યૂસ્ન ક્લાસ અન પછી સ્વિમ્મિંગ ક્લાસ અન ત્યાથી આયીવા પછી ઑલા હાર્મનાઇયમ પર સારે ગામા કરવુ આના કરતા તો મારી છુટતી સારી હતી તમે મને વૉટરકિંગ્ડમ લઈ ગયા હતા અને પુરો દિવસ આપણે સાથે હતા, ફરી મનુ મૌજ મા આવી ગયો હે મમ્મી આપણે પાછા ક્યારે જસૂ હવે?  ત્યા મમ્મી નો ફોન રનક્યો અને ઈ બોલ્યા Yes Sir I know that work is pending but my made has not came today and even my husband is on official tour so nobody is at home to take care of my baby, so forced to seat at home and take care of my baby, will complete all pending work tomorrow.


નિખિલ બાજુ મા ઉબો હતો અને આ બધુ સાંભળ તો હતો આમ તો નિખિલ નુ ધ્યાન મોલ મા પગ મૂક્યો ત્યાર થી જે ઈ નાના મનુ પર હતુ. નિખિલ આમ મૂળ તો સૌરાષ્ટ્ર નો વતની હતો પણ છેલ્લા બે વરસ થી પોતા નુ ભણતર પતાવી કઈક બનવા ની ચાહ મા આ મોહનગરી મુંબઇ મા આવી રેહ્તો હતો. પોતા નુ બહુમાળી મકાન છોડી અહી 10 બાઈ 10 ની નાની ઓરડી મા બીજા બે જણા સાથે રેહવુ ઍનો તને કઈ ખાસ અફસોસ ના હતો, અને તો ઈ વાત નો પણ અફસોસ ના હતો ક આહિયા ઈ કાઇ મોટો માણસ બનવા આવીઓ હતો પણ ૬ મહિના સુધી ઍને કાઇ નોકરી ના મળતા છેલ્લા મજબૂરી મા ઍક સ્કૂલ મા કંપ્યૂટર ટીચર તરીકે નોકરી કરતો હતો અને નાના છોકરા ઑ ને કંપ્યૂટર શિખવતો હતો. પણ આજે તેના મોઢા પર ઍક અલગ ભાવ હતો કેમ? નિખિલ જ્યારે ઘરે થી નીકળ્યો ત્યારે તો ઍનુ મન શાંત હતુ પણ મોલ મા મનુ ને રમતો જોઈ અને મનુ નુ ઈ વાક્ય સાંભડી ઈ ઉધાસ થઈ ગયો હતો,

સ્કૂલ મા શિક્ષક  હોવા થી તે અવારનવાર ઍવા બાળકો ને અને તેમના માતા પિતા ને મળવા નુ થતુ હતુ. તેને અફસોસ તો વાત નો હતો કે આજકાલ ના માતાપિતા પોતા ના બાળક ને કાઇ બનાવા ની હૉડ મા બાળક ને સ્કૂલ મા થી ઍક ક્લાસ ત્યા થી બીજા ક્લાસ અને ત્યા થી ત્રીજા ક્લાસ મા મોકલાવે અને પૂરુ બચપણ કર્માવી દેતા હોઈ છે. માતા પિતા પોટા નુ બાળક પ્રથમ આવે બધી હૅરિફાઇ મા જીત ની ધજા લેહરાવે આશા મા બાળક ને બાલ મજુર ની જેમ બધુ શીખવે અને કરાવે,  અને કઈ પણ દે જો  પેલા રામ ભાઈ ના છોકરા કરતા આગળ આવવા નુ છે,  અને બાળક બચપણ થી અદેખાઈ ની ઍક મોટી ખાઈ મા પડી જાઇ, ઍને  બિજુ  કાઇ દેખાય નઈ કે તો  માતા પિતા ને દેખાય કે તે લોકો પોતા ના બાળક નુ બાળપણ રૂપી ફૂલ ને મૂર્જાવી રહ્યા છે.

આજ ના ભાગતા જમાના મા માતા પિતા બને કમાતા હોય ત્યારે અને પોતાના બાળક માટે સમય પણ નથી હોતો બસ લોકો આમ માને છે કે બાળક ને ગમતું બધુ લઈ દીધુ , સારી સ્કૂલ મા ભણાવ્યો  ઍટલે એમની જીમ્મદારી પુરી થઈ ગઈ. બાળક ને રમકદા કે બિજુ બધુ ગમે છે પણ આના કરતા તેને વધારે જરૂર માબાપ ના પ્યાર ની છે જે હવે મ્યૂજ઼ીયમ મા મુકેલ ઍક ફ્રેમ જેવો છે જે માત્રા ક્યારેક બાળક ને બતાવી  ને કહે કે આને પ્યાર કેહવાય. અને હકીકત મા ટાઇમ પણ ક્યા છે બાળક ને પ્યાર કરવા નો? બાળક પણ સવાર થી સાંજ અલગ અલગ ક્લાસ મા રચ્યો પચ્યો રહે અન માબાપ પણ નોકરી મા અને પાર્ટી મા રચ્યા પચ્યા રહે અન અંતે બવ તાકાત્વાન હોઈ તો બાળક ને બચપણ થી કંપ્યૂટર અપાવે અને કહે કે જો મે મારા છોકરા ને કંપ્યૂટર અપાવી દીધુ અન બાળક જ્યારે પણ ફ્રી ટાઇમ મળે ત્યારે ઇંટરનેટ પર કાઇ ને કાઇ કર્યા કરે ક્યારેક તો એડલ્ટ સાઇટ પર પોચી જાઇ અને આનો આદી બની જાઇ નહી તો ક્યારેક સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જાઇ ને નવા ફ્રેંડ બનાવે અને તેના આદી બની જાય, અને ઘણે વાર ઍવા ઠગ બેઠા હાય જે આવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર થી આવા બાળક ગોતે અને કોઈ ની કોઈ રીતે છેતરી અને પોતા ના મતલબ નુ કામ કઢાવી લે.

અને અંતે મા બાપ પાછુ મોટા બિજ઼્નેસ મૅન ની જેમ બોલ કે અમે આને ભણવી ગણાવી ની મોટો બનાવસુ અને બુઢાપા મા અમારુ ધ્યાન રાખસે, જાણે તમારુ ઈન્વેસ્ટમેન્ટ હોઈ ને!, કે પછી ઍક ફાયદા નો સોદો?   બધુ વિચારતો હતો ત્યા જે ઍક અવાજ આયિવો 540 રપયા અને નિખિલ નુ વિચાર ભંગ થયુ ફરી થી તે પાછો મોલ અને મનુ વચ્ચે આવી ગયો , કૅશ કાઉંટર પર પૈસા આપી નિખિલ બહાર આવતા આવતા મન મા કઈક બબડ્યો સૂ બાળક ઍક વૃક્ષ છે જેને વાવો તમે છો , કોઈ માળી પાણી પીવાડે , સૂરજ પોતા ની ગરમી થી એને ખોરાક બનાવા  મા મદદ કરે છે  અને છાયો અને ફળ લેવા મલિક આવી જાઇ છે?????????

Wednesday, March 30, 2011

અવિસ્મરણીય સ્મરણ

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

હકીકત મા પંક્તિ શાળા ના મૌજશૌખ ની યાદ દેવડાવે . શાળા ના દિવસો ત્યાર ની મૌજશોખ ખેરખર ઍક અવિસ્મરણીય સ્મરણ છે. શાળા મા વહેલા આવી ગેટ ખુલ્યા પહેલા મસ્તી કરવી કમલેશ ની રાજધાની ની સાથે આવવા ની રાહ જોવી , ગેટ ખુલિયા ની સાથે ઉપર ભાગી ને હાંફયા વગર ચાર માળ ચઢી ક્લાસ મા પ્રથમ જવુ અને ઍક બીજા ની બેંચ બદલી કરવી મૂલ્ય શિક્ષણ ના લૅક્ચર મા જોર જોર થી બારાડા પાડી ને ગીતો ગાવા, બધા નો ઍક અનેરો આનંદ હતો હકીકત મા ત્યારે ખબર હતી કે બધા સ્મરણ ક્યારેક અવિસ્મરણીય સ્મરણ બની જશ . ધોરણ મા વકતૃત્વ સ્પધૉ મા મારો ઍક વિષય હતો બાળપણ તો તોબા” અન ત્યારે ઘણું બધું બાળપણ વિરોધી લખ્યુ હતુ જેમ નાના છોકરા ને તો રિક્ષા મા ખોળા મા બેસવાનુ કે લગનમા સ્ટીલ ના ગ્લાસ મા પાણી પીવાનુ પણ હવે સ્ટિલ નો ગ્લાસ કાંચ ના ગ્લાસ કરતા વધારે આનંદ દાયક છે. જો હવે ફરીથી વિષય પર બોલવાનુ આવે તો મને પાકુ ખબર છે , બધા ત્યારે જે બોલ્યા હતા આના કરતા સંપૂર્ણ પણે વિરૂધરતી જે બોલસે.

ફરી પછી આટલા વરસ પછી જ્યારે મળતા મસ્તી આટલો જૉશ ખુમારિ થી બધા ઍકબીજા સાથે હળીમળી ને આનંદ નો અનુભવ કરિયો અન વાળુ કેરી કદડુ ને બદનામ કરયૂ. શાળા ના દિવસો ની વગોડે ની ફરી નવુ રિયૂનિયન બનાવુ અન આજ ની ભાગતી જિંદગી મા ફરી થોડા સમય ઠરી ઠામ થવા નો મોકો આપ્યો . હકીકત મા ઍસી ઑફીસ મા બસવા કરતા .. ના લૅક્ચર મા ભારે તડાકે રમવૂ અન ભારી ચેર કરતા લાકડા ની તુટેલ બૅંચ પર બસવુ વધારે આનંદ દાયે હતુ. અંતે સૌથી મહત્વપૂર્ણ વેકેશન કે જાણે મહિના મહેનત કરિયા (ભલે ના ભણ્યા મજા જ કરી હોઈ) તો પણ આરમ માટે વેકેશન તો હતુજ . હવે વેકેશન ને ઍક મોટુ વેકેશન મળે ગયુ ચે જેનો મળી ગયુ જેનો ક્યાય પૂર્ણ વિરામ જ નથી બસ આવા રિયૂનિયન ઍને અલપવિરામ આપે છે

અંતે

બસ મારે ફરી એકવાર શાળાએ જવું છે.

Special thanks to Bhavin who has atken initative to organize and make us all together to made our day special and thanks to my all dear friends who made our day a great day.

KIT.