Wednesday, March 30, 2011

અવિસ્મરણીય સ્મરણ

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

હકીકત મા પંક્તિ શાળા ના મૌજશૌખ ની યાદ દેવડાવે . શાળા ના દિવસો ત્યાર ની મૌજશોખ ખેરખર ઍક અવિસ્મરણીય સ્મરણ છે. શાળા મા વહેલા આવી ગેટ ખુલ્યા પહેલા મસ્તી કરવી કમલેશ ની રાજધાની ની સાથે આવવા ની રાહ જોવી , ગેટ ખુલિયા ની સાથે ઉપર ભાગી ને હાંફયા વગર ચાર માળ ચઢી ક્લાસ મા પ્રથમ જવુ અને ઍક બીજા ની બેંચ બદલી કરવી મૂલ્ય શિક્ષણ ના લૅક્ચર મા જોર જોર થી બારાડા પાડી ને ગીતો ગાવા, બધા નો ઍક અનેરો આનંદ હતો હકીકત મા ત્યારે ખબર હતી કે બધા સ્મરણ ક્યારેક અવિસ્મરણીય સ્મરણ બની જશ . ધોરણ મા વકતૃત્વ સ્પધૉ મા મારો ઍક વિષય હતો બાળપણ તો તોબા” અન ત્યારે ઘણું બધું બાળપણ વિરોધી લખ્યુ હતુ જેમ નાના છોકરા ને તો રિક્ષા મા ખોળા મા બેસવાનુ કે લગનમા સ્ટીલ ના ગ્લાસ મા પાણી પીવાનુ પણ હવે સ્ટિલ નો ગ્લાસ કાંચ ના ગ્લાસ કરતા વધારે આનંદ દાયક છે. જો હવે ફરીથી વિષય પર બોલવાનુ આવે તો મને પાકુ ખબર છે , બધા ત્યારે જે બોલ્યા હતા આના કરતા સંપૂર્ણ પણે વિરૂધરતી જે બોલસે.

ફરી પછી આટલા વરસ પછી જ્યારે મળતા મસ્તી આટલો જૉશ ખુમારિ થી બધા ઍકબીજા સાથે હળીમળી ને આનંદ નો અનુભવ કરિયો અન વાળુ કેરી કદડુ ને બદનામ કરયૂ. શાળા ના દિવસો ની વગોડે ની ફરી નવુ રિયૂનિયન બનાવુ અન આજ ની ભાગતી જિંદગી મા ફરી થોડા સમય ઠરી ઠામ થવા નો મોકો આપ્યો . હકીકત મા ઍસી ઑફીસ મા બસવા કરતા .. ના લૅક્ચર મા ભારે તડાકે રમવૂ અન ભારી ચેર કરતા લાકડા ની તુટેલ બૅંચ પર બસવુ વધારે આનંદ દાયે હતુ. અંતે સૌથી મહત્વપૂર્ણ વેકેશન કે જાણે મહિના મહેનત કરિયા (ભલે ના ભણ્યા મજા જ કરી હોઈ) તો પણ આરમ માટે વેકેશન તો હતુજ . હવે વેકેશન ને ઍક મોટુ વેકેશન મળે ગયુ ચે જેનો મળી ગયુ જેનો ક્યાય પૂર્ણ વિરામ જ નથી બસ આવા રિયૂનિયન ઍને અલપવિરામ આપે છે

અંતે

બસ મારે ફરી એકવાર શાળાએ જવું છે.

Special thanks to Bhavin who has atken initative to organize and make us all together to made our day special and thanks to my all dear friends who made our day a great day.

KIT.

11 comments:

  1. good one jatin its very nice............. thank you very much for again remember those day......hope we also do one day picnic plan in future.......but my piont of view reunion no photo change Karina hotel Ni bar ja photo pad yo hato e upload kar.its look nice.. other wise very good.........................

    ReplyDelete
  2. wow........I missed it .......!!!!!!!you guys had real fun yaar.....bhavin i request you to pls organise such get together again so that even i can enjoy it......!!! missed it yaar...!!!!!!
    the above matter is really hearttouching nad makes us remember how we miss our school days

    ReplyDelete
  3. wow........I missed it .......!!!!!!!you guys had real fun yaar.....bhavin i request you to pls organise such get together again so that even i can enjoy it......!!! missed it yaar...!!!!!!
    the above matter is really hearttouching nad makes us remember how we miss our school days

    ReplyDelete
  4. Thanks Jignesh will do the needful:)

    ReplyDelete
  5. Thanks Sheela for your Comment, i m sure during next plan we all enjoy more then what we enjoyed.

    ReplyDelete
  6. Hey Jatin, it is really heart touching... to remember the past we have enjoyed in school days..

    ReplyDelete
  7. tame loko ae notice karyu ke piyush ketlu english bole che kaddu................

    ReplyDelete
  8. bhavana o ko samjo english me kya rakha he.
    Piyush gujarati ma chalu thay ja bhai:)

    ReplyDelete
  9. thanks kaddu for commenting.........

    ReplyDelete
  10. Nice post.............
    Keep it UP:)

    ReplyDelete
  11. abe jatin mast laku 6e good

    ReplyDelete